સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતીમાં મોરબીના પ્રશ્નો અંગે બેઠક યોજાઈ

- text


મોરબી : મોરબી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતીમાં ગઈકાલે જિલ્લાના કલેકટર જે. બી. પટેલ, નાયબ કલેકટર કેતન જોશી, મોરબી માળીયા ટી.ડી.ઓ., મોરબી જિલ્લાના એસ.પી. ડો. કરણરાજ વાઘેલા તેમજ અનેક પદાધિકારીઓ બેઠક યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લામાં થયેલ કામો તથા ન થયેલ કામોની યાદી તેમજ મંજુર થયેલ કામોને તત્કાલ પૂર્ણ કરવા અંગે તેમજ મોરબીના પ્રશ્નો અને લોકોની સમસ્યા અંગે ચર્ચા કરવામાં હતી. તેમજ મોરબી શહેરમાં મંજુર થયેલ મેડિકલ કોલેજના બનાવવાના આયોજન અંગે પણ ચર્ચા-વિચારણા થયેલ હતી.

- text