મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

- text


મોરબી : આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે. ત્યારે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે મોરબી પોલીસ સજ્જ બની છે. પોલીસ દ્વારા આજે ફૂટ અને વહિકલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એસપી ડો. કરનરાજ વાઘેલા જોડાયા હતા. આ સાથે એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી અને ટ્રાફિક શાખાના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા.

- text