વાંકાનેરના તરકિયા ગામે જુગાર રમતા 4 ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના તરકિયા ગામે જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે પકડી પાડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગેની મળતી વિગત અનુસાર તરકિયા ગામના પાદરમાં જુગાર રમતા રાજેશભાઇ ધીરુભાઈ, દિનેશભાઇ દેવાભાઈ, પરવિનભાઈ હીરાભાઈ અને રોહિતભાઈ વિરજીભાઈને પોલીસે રૂ. 3190ની રોકડ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text