મોરબીની નાગરિક સમિતિ દ્વારા શનિવારે CAAના સમર્થનમાં રેલી

- text


મોરબી : મોરબીની નાગરિક સમિતિ દ્વારા મોરબી કોલ એસોસિએશનના સહયોગથી આયોજિત CAAના સમર્થનમાં વિશાળ જન સમર્થન રેલીનું આગામી તા. 28 ડિસેમ્બરના રોજ 9 કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતેથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરીજનોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

- text