મોરબીના રબારી સમાજ દ્વારા બુધવારે જનરલ મિટિંગ

- text


મોરબી : સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ દ્વારા રવાપરથી લીલાપર જતા કેનાલ રોડ પર રબારી સમાજની છાત્રાલય, બોર્ડિંગ તથા જ્ઞાતિની વાડી બનાવવા માટે સરકાર પાસે જમીન મળવા અંગેની કાર્યવાહી પૂર્ણ થતા સમાજના લોકો સાથે ચર્ચા-વિચારણા કરવા માટે જનરલ મીટીંગનું આયોજન આગામી તા. 13 નવેમ્બરના રોજ સવારે 10 કલાકે રબારી સમાજ વાડી, રવાપરથી લીલાપર તરફ, કેનાલ રોડ, લીલાપર ખાતે કરવામાં આવ્યું છે

- text