મોરબી સિનિયર સીટીઝનના નવા પ્રમુખ-મંત્રીની વરણી થઈ

- text


મોરબી : મોરબી સિનિયર સીટીઝનના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા નિવૃત થતા તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે ડૉ. બી.કે. લહેરુ અને મંત્રી તરીકે મહેશભાઈ ભટ્ટની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપ પ્રમુખ તરીકે રમણભાઈ મહેતાની વરણી થઈ છે.

- text