મોરબીમા 22મીએ આયુર્વેદિક અરગન હેર સ્પા અને અરોમા ફેસિયલનો ખાસ કેમ્પ, રજિસ્ટ્રેશન શરૂ

- text


વાંકાનેર, રાજકોટ, જામનગર અને જામખંભાળીયામાં પણ યોજાશે કેમ્પ : માત્ર રૂ. 500માં સ્પા અને ફેસિયલનો લાભ રજિસ્ટ્રેશન કરાવેલ બહેનો જ લઇ શકશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં આગામી તા. 22ના રોજ આયુર્વેદિક અરગન હેર સ્પા અને અરોમા ફેસિયલના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ચાર્જ માત્ર રૂ. 500 જ રાખવામાં આવ્યા છે. આ કેમ્પમા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલ બહેનો જ ભાગ લઈ શકશે. હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મોરબી સહિતના શહેરોમાં આયુર્વેદિક હેર સ્પા અને અરોમા ફેસિયલના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મોરબીમાં 22 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. જેમાં ફેસિયલ અને હેર સ્પા બન્નેનો માત્ર રૂ. 500 ચાર્જ લેવામાં આવશે. વધુમાં આ કેમ્પનો લાભ માત્ર એડવાન્સ બુકીંગ કરાવનાર બહેનો જ લઈ શકશે. કેમ્પનો સમય સવારે 8 થી સાંજે 8 સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં બદામ, એલોવેરા અને જાસૂદ સહિતની નેચરલ વસ્તુઓમાંથી બનેલા આયુર્વેદિક મટીરીયલના ઉપયોગથી મશીન વડે માત્ર રૂ. 500માં હેર સ્પા અને ફેસિયલ કરી આપવામાં આવશે. બજારમાં આ બન્નેના રૂ. 1000 થી 1200 લેવામાં આવે છે.જેને બદલે અહીં નજીવા દરે બ્યુટી ટ્રીટમેન્ટ આપવામા આવશે.

આ કેમ્પ માત્ર બહેનો માટે જ છે. કેમ્પમાં 100 ટકા સેટીસ્ફેકશન ગેરેન્ટી આપવામા આવે છે. આ કેમ્પનો લાભ લેવા બહેનોએ એડવાન્સમાં બુકીંગ કરાવવાનું રહેશે. એપોઈટમેન્ટ બુક કરાવવા માટે મો.નં.8905293056 અથવા 8160862271 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

કેમ્પની વિગત

વાંકાનેરમા તા. 19 ઓક્ટોબર
રાજકોટમા તા.21 ઓક્ટોબર
મોરબીમાં તા. 22 ઓક્ટોબર
જામનગરમા તા. 23 ઓક્ટોબર
જામખંભાળીયામા તા.24 ઓક્ટોબર

- text

આયુર્વેદિક હેર સ્પાના ફાયદા

વાળને પોષણ મળે છે.
વાળ સિલ્કી બને છે.
વાળ સફેદ થતા અટકે છે.
વાળ ખરતા બંધ થાય છે.

અરોમાં ફેસિયલના ફાયદા

સ્કિન ગ્લો કરે છે.
કરચલીમાં ઘણી રાહત મળે છે.
ખીલ તથા ખીલના દાગમાં ઉત્તમ પરિણામ.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text