મોરબીની એમ. પી. શેઠ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓની ખો-ખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી

- text


મોરબી : મોરબીની ધ સર્વોદય અજુયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા હતા. તેઓએ ધ સર્વોદય અજુયુકેશન સોસાયટી અને શાળાનું નામ રોશન કર્યું હતું. આ તકે શાળાના સંચાલકો તથા શિક્ષકગણે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાએ પણ સફળતા પામે તેવી શુભેચ્છા આપી હતી.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text