જાંબુડિયા ગામે ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામે ઘાસ બાળવાની ઝેરી દવા પી લેનાર પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વૈશાલીબેન સંજયભાઈ દુમાદીયા ઉ.વ.28 નામની પરિણીતાએ ગતતા.18ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લીઘી હતી. બાદમાં તેણીને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી.જ્યાં ગતતા.22ના રોજ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવના આજે રાજકોટ તરફથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text