વોલીબોલ સ્પર્ધામાં મોરબીની ડાર્ક હોર્સ ટીમનો દબદબો યથાવત

- text


મોરબી : ગાંધીનગર રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન ગત તારીખ 22 સપ્ટે.ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વિભાગો જેમ કે અંડર-14, અંડર-17, ઓપન એઇઝ ભાઈઓ અને બહેનો આમ કુલ મળીને 35 ટીમોએ ભાગ લીધેલ હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

જેમાં મોરબી જિલ્લાની ડાર્ક હોર્સ ટીમ છેલ્લા 4 વર્ષોથી પ્રથમ નંબર પર રહીને આ વર્ષે પણ પ્રથમ ક્રમાંક પર રહીને મોરબી જિલ્લાનુ નામ રોશન કર્યું હતું. તેઓ આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ રમવા જશે જે બદલ મોરબી જિલ્લા વોલીબોલ એશોશીયેશન દ્વારા સર્વેને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text