મોરબીના ગૂંગણ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીના ગૂંગણ ગામના ગૂંગણ યુવા ગ્રુપ દ્વારા કચ્છમાં માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સમસ્ત ગૂંગણ ગામ વતી આગામી તા. 18 સપ્ટે.થી અમરનગર પાસે સાર્વજનિક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેનો લાભ લેવા માટે ગ્રુપના સભ્યો દ્વારા પદયાત્રીઓને અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોબાઈલ નં. 97145 30511 પર સંપર્ક કરવાનો રહેશે.

- text