મોરબી રોટરી કલબ દ્વારા વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન થયું

- text


મોરબી : મોરબી રોટરી કલબ દ્વારા મોરબીની રાષ્ટ્રીય શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.

- text

વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમને અંતે બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ ),  સેક્રેટરી અબ્બાસભાઈ  લાકડાવાલા Rtn, સિદ્ધાર્થ ભાઈ જોષી, અને Rtn. હરીશ ભાઈ શેઠ તેમજ  રાષ્ટ્રીય શાળાના શિક્ષકો  હાજર રહ્યા હતાં.

- text