જન્માષ્ટમી નિમિત્તે આગમ ટુર્સ લાવ્યું છે સિંગાપુર, મલેશિયા અને દુબઇના આકર્ષક પેકેજ

- text


મોરબીવાસીઓની રજાઓ બનશે યાદગાર, દુબઈની 7 દિવસ અને 6 રાત્રી તેમજ સિંગાપોર, મલેશિયાની 9 દિવસ અને 8 રાત્રીની ટુર બનશે જીવનભરનું સંભારણું

( પ્રમોશનલ આર્ટિકલ)

મોરબી : મોરબીવાસીઓ માટે જન્માષ્ટમી નિમિતે આગમ ટુર્સ સિંગાપુર, મલેશિયા અને દુબઇના આકર્ષક પેકેજ લાવ્યું છે. જેમાં દુબઈની 7 દિવસ અને 6 રાત્રી તેમજ સિંગાપોર, મલેશિયાની 9 દિવસ અને 8 રાત્રીની ટુર જીવનભરનું સંભારણું બની રહેશે. હાલ બુકીંગ પ્રક્રિયા ચાલુ હોય જેથી રજાઓને યાદગાર બનાવવા વહેલી તકે બુકીંગ કરાવવા જણાવાયું છે.

રાજકોટના ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર 14- પંચનાથ પ્લોટ કોર્નર ઉપર સ્ટાર ચેમ્બર્સ સામે આવેલ 301-ગાંધી ભવનમાં કાર્યરત આગમ ટુર્સ છેલ્લા ઘણા સમયથી હરવા ફરવાના શોખીન લોકોના પ્રવાસને યાદગાર બનાવી રહ્યું છે. ત્યારે આગમ ટુર્સ દ્વારા મોરબીવાસીઓ માટે આ જન્માષ્ટમી નિમિતે બે ખાસ બે પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દુબઈનું પેકેજ અને બીજું સિંગાપોર, મલેશિયાનું પેકેજ છે. બન્ને પેકેજ પ્રીમિયમ છે.

દુબઈનું પેકેજ 7 દિવસ અને 6 રાત્રીનું છે. જે તા. 23 ઓગસ્ટથી શરૂ થઇને 29 ઓગસ્ટ સુધીનું રહેશે. જેમાં પાંચ રાત્રીનું રોકાણ રોયલ એસકોટ હોટેલ( ફોર સ્ટાર)મા તેમજ એક રાત્રીનું રોકાણ લાપીતા રિસોર્ટ ( ફાઈવ સ્ટાર)મા થશે. આ પેકેજમાં તમામ મેજર સાઇટ સિંગ, બ્રેક ફાસ્ટ અને ડિનરનો સમાવેશ થશે. ટુરમાં ગુજરાતી ટુર મેનેજર પણ સાથે રહેશે. આ ટુર અમદાવાદથી શરૂ થશે.

- text

સિંગાપોર અને મલેશિયાનું પેકેજ 9 દિવસ અને 8 રાત્રીનું હશે. જે તા. 20 ઓગષ્ટથી શરૂ થઈને તા. 29 ઓગસ્ટ સુધીનું રહેશે. આ પેકેજમાં ત્રણ રાત્રીનું રોકાણ સિંગાપોરની હોલીડે ઇન એટરીમ ( ફોર સ્ટાર), અન્ય ત્રણ રાત્રીનું રોકાણ મલેશિયાના કુઆલાલુમપુરની કોરસ હોટેલ( ફોર સ્ટાર) તેમજ બે રાત્રીનું રોકાણ ડ્રિમ ક્રુઝ ( બાલકની રૂમ)( સેવન સ્ટાર)મા રહેશે. આ પેકેજમાં ફુલ્લી લોડેડ સાઇટ સિંગ, ગુજરાતી ટુર મેનેજર, બ્રેકફાસ્ટ- લંચ- ડિનર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.

આમ જન્માષ્ટમીની રજાઓને યાદગાર બનાવવા માટે આગમ ટુર્સ દ્વારા બે વિશેષ પેકેજ તૈયાર કરાયા છે. જેમાં શ્રેષ્ઠ સર્વિસ પુરી પાડીને રજાઓને જીવનભરનું સંભારણું બનાવી દેવામાં આવશે. વધુ વિગત માટે દીપેશભાઈ ગાંધી મો.નં.9428287919 અથવા ઋષભ ગાંધી મો.નં. 8866223891 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text