વાંકાનેર: ઢુવા ખાતે કૂતરાનો આંતક 5ને બટકા ભર્યા..!!

- text


વાંકાનેર: ઢુવા ખાતે કૂતરાનો આંતક 5ને બટકા ભર્યા..!!

વાંકાનેર આજે ઢુવા ગામ ખાતે કૂતરાએ ભારે આતંક મચાવ્યો હતો અને જે સામે ભટકાઈ તેમને બટકા ભરવા લાગ્યા હતા.

મળતી માહિતી મુજબ આજે સવારે ઢુવા ગામ ખાતે કૂતરાઓએ ભારે આતંક મચાવ્યો હતો અને જે સામે આવે તેમને બટકા ભરવા લાગ્યા હતા. જેમાં પાંચ વ્યક્તિને અડફેટે લીધા હતા. ખાસ કરીને એક નાના બાળકનો કાન તોડી નાખ્યો હતો. આ તમામને સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને ત્રણ વ્યક્તિને મોરબી ખાતે રીફર કરવામાં આવ્યા છે.

- text

- text