ટંકારા : જીવાપર ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

- text


ટંકારા : ટંકારાના જીવાપર ગામે પોલીસે જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા હતા.આ બનાવની ટંકારા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ટંકારમાં જીવાપર ગામે ચબુતરા પાસે જુગાર રમતા નૂરાભાઈ ઓસમાણભાઈ સંધી, વલ્લભભાઈ વસ્તાભાઈ લોરીયા, મુન્નાભાઈ ધીરુભાઈ ભરવાડ ,હસમુખભાઈ ઓધાભાઈ અધારીયા, અશોકભાઈ કેશુભાઈ અઘારિયા,કિશનભાઈ ઑધવજીભાઈ બારૈયા, પ્રકાશભાઈ કેશુભાઈ અઘારીયાને રૂ.9340ની રોકડ રકમ સાથે ટંકારા પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text