મોરબીમાં કાર અચાનક સળગી ઉઠી

- text


મોરબી : મોરબીના લાતી પ્લોટ રોડ ઉપર કાર અચાનક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ આગને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઓલવી નાખી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા લાતી પ્લોટ રોડ ઉપર જીજે 03 ડીએન 6592 નંબરની ઈન્ડિગો કાર અચાનક સળગી ઉઠી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ આગ કઈ રીતે લાગી તે કારણ હજુ જાણવા મળ્યું નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text