મોરબી : માધવ હોસ્પિટલના શુભારંભે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

- text


15 થી 20 જુલાઈ સુધી નિઃશુલ્ક નિદાન કરાશે

મોરબી : મોરબીમાં આવતીકાલે 14 જુલાઈથી માધવ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. ત્યારે શુભારંભે મોરબીની જનતા માટે એક અઠવાડિયા માટે પરમેશ્વર પ્લાઝા, પહેલા માળે, ૭/૮, સાવસર પ્લોટ, જલારામ મંદિરની સામે, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે ફ્રી નિદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં હૃદયરોગ, ડાયાબીટીસ, ઝેરી દવાની અસર, ફેફસા – શ્વાશને લગતી બીમારીઓ, પક્ષઘાત, પેટ-લીવરના રોગો, કીડનીના રોગો, બ્લડપ્રેસર (બી.પી.), થાયરોઇડ, સર્પદંશ, મગજના રોગો, ખેચ – આચકી, દરેક પ્રકારના તાવ, વાની બીમારી, તમામ પ્રકારના ગંભીર રોગનું નિદાન માટે કરવામાં આવશે. તો આ ફ્રી કેમ્પમાં વધુને વધુ લોકોએ લાભ લેવા માટે ડો. ચિરાગ આદ્રોજાએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text