રાજકોટ લોકસભા બેઠકમાં 11 વાગ્યા સુધીમાં 24.54 ટકા મતદાન

- text


મોરબી : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ 11 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 29.43 ટકા, વાંકાનેર બેઠકમાં 28.16 ટકા, રાજકોટ પૂર્વમાં 22.51, રાજકોટ પશ્ચિમ 22.48, રાજકોટ દક્ષિણમાં 22.34, રાજકોટ ગ્રામ્ય 24.87 અને જસદણ બેઠકમાં 22.74 ટકા મતદાન થયું હતું.

- text

- text