કચ્છ લોકસભા બેઠકમાં 11 વાગ્યા સુધીમાં 23.22 ટકા મતદાન

- text


મોરબી : લોકસભા ચૂંટણીમા આજે ગુજરાતની 25 બેઠકો માટે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં કચ્છ લોકસભા બેઠકમાં સવારે 11 વાગ્યા સુધીમાં 23.22 ટકા મતદાન થયું હતું. કચ્છ લોકસભા બેઠકમાં વિધાનસભા વાઇઝ મતદાનની ટકાવારી જોઈએ તો અબડાસા 26.12 ટકા, માંડવી 24.83 ટકા, ભુજ 25.14 ટકા, અંજાર 24.13 ટકા, ગાંધીધામ 18.61 ટકા, રાપર 20.4 અને મોરબી બેઠકનું 23.75 ટકા મતદાન થયું હતું.

- text

- text