Morbi: ન્યૂ એરા સ્કૂલમાં 100 વર્ષના પાર્વતીબેને કર્યું મતદાન

- text


Morbi: મોરબીમાં વરિષ્ઠ નગરીકો પણ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આજે મોરબીની ન્યૂ એરા સ્કૂલમાં 100 વર્ષના પાર્વતીબેન લાલજીભાઈ પાંચોટિયાએ મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

- text

મોરબી શહેર અને જિલ્લામાં એક સોથી વધુ એવા મતદારો છે કે જેમની ઉંમર સો અથવા તેથી વધુ છે. આ શતાયુ મતદારો મતદાન કરે છે અને અન્ય લોકોને મતદાનની પ્રેરણા આપે છે.

- text