વાંકાનેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ

- text


વાંકાનેર : વાંકાનેરમા આજે સાંજના સુમારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. જેના લીધે લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

- text

વાંકાનેરમા આજે સાંજના સુમારે મેઘરાજાએ મન મુકીને હેત વરસાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. ત્યારે આજે સાંજથી વરસાદ વરસાદ વરસવાનો શરૂ થયો છે.

- text