મોરબીમાં અષાઢી બીજે નિકળનાર મચ્છુ માતાની રથયાત્રાના રૂટનું નિરક્ષણ કરાયું

- text


મોરબી : મોરબી પંથકનો ભરવાડ અને રબારી સમાજ વર્ષોથી અષાઢી બીજના પર્વને મચ્છુ માતાના પ્રાગટય દિવસ તરીકે ઉજવણી કરે છે અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ અષાઢી બીજે મચ્છુ માંતાના પ્રાગટય દિવસ તરીકે ઉજવણી કરવાના ભાગ રૂપે મચ્છુ માતાની રથયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે આજે રથયાત્રાના રૂટનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું.એ ડિવિઝન પોલીસ સ્ટાફે મચ્છુ માતાની રથયાત્રાના પ્રસ્થાન સ્થળ મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાની જગ્યા સહિતના નિર્ધારિત રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text