મોરબીના હેતલબેન ધોળકિયાનું અવસાન

- text


મોરબી : મોરબીનિવાસી ચંદ્રકાન્તભાઈ, હસમુખભાઈ અને અનિલભાઈના નાનાભાઈ સ્વ. પ્રકાશભાઈ ધોળકિયાના પત્ની હેતલબેન ધોળકિયાનું આજરોજ તારીખ 26ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ આવતીકાલે તારીખ 27ને ગુરુવારે સવારે 9 થી 10 વાગ્યે રાધાકૃષ્ણ મંદિર, પરસોત્તમ ચોક ખાતે રાખવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text