મોરબીના નવા નાગડાવાસ ગામે કૂવામાં પડી જતા મહિલાનું મોત

- text


 

મોરબી : મોરબીના નવા નાગડાવાસ ગામે કૂવામાં પડી જતા મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની નોંધ કરીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા દિવાળીબેન માવજીભાઈ ડાંગર ઉ.વ. ૪૭ કોઈ કારણોસર કૂવામાં પડી જતા તેમનું મોત નીપજ્યું છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને તપાસ આદરી છે.

- text