મોરબીમા છેલ્લા ૪૩ વર્ષથી શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો યથાવત રાખતું જનતા ક્લાસિસ

- text


એસએસસીમા ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ : ધો. ૧૧ કોમર્સ અને જીએસઇબીની ઈંગ્લીશ તેમજ ગુજરાતી માધ્યમની પ્રથમ બેચ ૩ જુનથી શરૂ

મોરબી : મોરબીના જનતા ક્લાસિસે છેલ્લા ૩૩ વર્ષથી શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો યથાવત રાખ્યું છે. તાજેતરમાં ક્લાસિસે ધો. ૧૦મા ૧૦૦ ટકા જેવું ઝળહળતું પરિણામ મેળવી પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. વધુમાં ક્લાસિસ દ્વારા આગામી તા. ૩ જુનથી ધો.૧૧ કોમર્સ અને જીએસઇબીની ઈંગ્લીશ તેમજ ગુજરાતી માધ્યમની પ્રથમ બેચ શરૂ થવા જઈ રહી છે. જેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે.

મોરબીમાં જનતા ક્લાસિસ છેલ્લા ૪૩ વર્ષથી બધા ક વિષયોનું ગુજરાતી અને ઇંગ્લિશ બન્ને માધ્યમોમાં શિક્ષણ આપી રહ્યું છે. જનતા ક્લાસિસમાં ૪૩ વર્ષનો શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા પ્રવીણભાઈ કક્કડ અને ૧૨ વર્ષનો શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવીને પોતાની કારકિર્દી ઘડી છે. દર વર્ષે જનતા ક્લાસિસ શ્રેષ્ઠ પરિણામ મેળવીને શિક્ષણ ક્ષેત્રે પોતાનો દબદબો યથાવત રાખી રહ્યું છે.

- text

તાજેતરમાં જ ધો. ૧૦નું પરિણામ જાહેર થયું છે. જેમાં એસ.એસ.સી.બોર્ડનું ૬૬.૯૭ ટકા અને મોરબી શહેરનું ૭૪.૬૭ ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે જનતા ક્લાસિસનું પરિણામ ૧૦૦ ટકા જેવું ઝળહળતું રહ્યું છે. જેમાં ૭ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર, ૨૫ વિદ્યાર્થીઓએ ૮૦ થી ૯૦ પીઆર અને ૧૩ વિદ્યાર્થીઓએ ૭૦ થી ૮૦ પીઆર મેળવ્યા છે.

ધો. ૧૦મા જનતા કલાસિસની વિદ્યાર્થીની તનીશા શાહે ૯૮ પીઆર, ટીશા ગજરાએ ૯૫.૯૬ પીઆર, રીશીતા રાચ્છે ૯૫.૯૫ પીઆર, દ્રષ્ટિ ખાલપડાએ ૯૫.૪૯ પીઆર, ખુશી સેજપાલે ૯૩.૭૭ પીઆર, દર્શી મીરાણીએ ૯૦.૮૮ પીઆર અને વિધિ મહેતાએ ૯૦.૧૨ પીઆર મેળવ્યા છે.

શ્રેષ્ઠ પરિણામ માટે જાણીતા જનતા ક્લાસિસમાં ધો. ૧૧ કોમર્સ અને જીએસઇબીની ગુજરાતી અને ઈંગ્લીશ બન્ને માધ્યમોની પ્રથમ બેચ ૩ જુનથી શરૂ થવાની છે. જેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલુ થઈ ગઈ છે. વધુ વિગત માટે સંચાલકો નિર્મિતભાઈ કક્કડ મો.નં. 99988 80588 પ્રવીણભાઈ કક્કડ મો.નં. 94081 87476 અથવા પ્રેરણાસુર, એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.

- text