વાંકાનેરના હસનપરના 105 વર્ષના વૃદ્ધએ મતદાન કર્યું

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં ઉત્સાહભેર લોકશાહીનું મહાપર્વ ઉજવાય રહ્યું છે. ખાસ કરીને શતાયુ મતદારો લોકશાહીના જતન માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.જેમાં મોરબી જિલ્લામાં ઘણા શતાયુ મતદારો આજે લોકસભાની ચૂંટણીમાં વૃદ્ધાવસ્થાને નજરઅંદાજ કરીને પણ પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.ત્યારે વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા 105 વર્ષના કાંતાબેન હરિભાઈ પરમાર પણ શારીરિક નબળાઈઓની પરવા કર્યા વગર લોકશાહીના જતન માટે આગળ આવીને આજે લોકસભાની ચૂંટણીમાં પોતાના મતદાન બુથ પર પહોંચીને ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીનું મહાપર્વ ઉજવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text