મોરબી તાલુકાના ગામોની સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત મુલાકાત લેતા કલેકટર

- text


મોરબી :સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના આમરણ, રાજપર, ફડસર ગામની મોરબી જીલ્લા કલેક્ટર, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તથા જીલ્લા કિશાન મોરચા ઉપપ્રમુખ વસંત ભાલોડીયા તેમજ સરપંચ સાથે અન્ય આગેવાનોએ મુલાકાત લીધી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text