મોરબી : પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા મેનેજર

- text


મોરબી : ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે ત્યારે શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે જેમાં મોરબીના ભરતભાઇ શ્રીમાળીના પુત્ર મિતુલનો આજે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

મોરબીના રહેવાસી અને સિમેરો વિક્ટરીફ્રાઇડ એચઆર મેનેજર તરીકે નોકરી કરતા ભરતભાઇ શ્રીમાળી ના પુત્રના જન્મદિવસ નિમિત્તે ઝુપડપટ્ટી વિસ્તારોમાં ગરીબ બાળકો ને હળવો નાસ્તો કરાવી આનંદ અનુભૂતિની કરી પોતાના પુત્રના જન્મદિવસ ઉજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text