મોરબી રાજકોટ ઇન્ટરસિટી બસના કાચ ફૂટતા મુસાફરો હેરાન

- text


મોરબી : મોરબી નજીક વિરપર ગામ પાસે બાની વાડી નજીક આજે સવારે મોરબી સાજકોટ વચ્ચે દોડતી એક ઇન્ટરસિટી બસ પસાર થઈ રહી હતી.તે સમયે અચાનક આ ઇન્ટરસિટી બસના કાચ ફૂટયા હતા,આથી બસમાં બેઠેલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા,જોકે આ બનવમાં સદભાગ્યે કોઈને ઇજા પહોંચી નથી.જોકે આ ઇન્ટરસિટી બસના કાચ ફૂટવાની ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બસના કાચ કોઈએ તોડ્યા નથી પરંતુ કદાચ કોઈ બમ્પ આવતા બસની આગળના ભાગના કાચ તૂટ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text