મોરબી: કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અગાસીઓ પરથી થયો પથ્થર મારો

- text


એક ઓફિસમાં થયેલી તોડફોડ બાદ તંગદિલીનું વાતાવરણ. પોલીસ કુમુક ઘટના સ્થળે

મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો થતા વાતાવરણ તંગ થવાના અહેવાલો મળી રહ્યા છે. કોઈ કારણોસર
બે જૂથો વચ્ચે છત પરથી સામસામે પથ્થરબાજીની ઘટના બનતા એ.ડીવી. તેમજ એલ.સી.બી.નો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો છે. એક ઓફિસમાં પણ તોડફોડની ઘટના સામે આવી છે. જોકે પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી જતા વધુ મામલો બીચકતા અટક્યો છે. હાલ પરિસ્થિતિ સામાન્ય છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text