મોરબી તાલુકાના પ્રોહીબિશનના ગુનામાં બે વર્ષથી નાસતો આરોપી પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીની પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની પેરોલ ફર્લો સ્ક્વોડે મળેલી બાતમીના આધારે મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં ૫૫૭૮/૨૦૧૭ પ્રોહી. કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબના ગુનાના કામે બે વર્ષથી નાસતો ફરતો આરોપી ભરાસિંહ ઓમપ્રકાસ બીસ્નોઇ ગોદારા રહે, કાલવાસ તા.જી.હિસ્સાર, હરીયાણાવાળાને પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text