મોરબીના વિરપર નજીક પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ

- text


મોરબી : મોરબીના વિરપર નજીક રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ દરમિયાન જીસીબી દ્વારા પાણીની પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ થયો હતો.

મોરબીના વિરપર ગામે હાઇવે પર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જીસીબી દ્વારા ખોદકામ થતું હોય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. પાઈપલાઈનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હતો. આ પાણી નજીકના નાલામાં ભરાઈ ગયું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text