મોરબીમાં ચોથા માળેથી પટકાતા મોત

- text


મોરબી : મોરબીના રવાપર રોડ હાઇફોન કારખાનાંમાં કામ કરતા કુવરસિંગ નગરસિંહ વાટીયા ઉ.વ.૪૦ ગત તા-૦૩/૧૨/૨૦૧૮ કારખાનાંમાં કામ કરતી વખતે ચોથા માળેથી નીચે પડતા માથામાં ગંભીર ઇજાઓ થતા રાજકોટ સારવારમાં ખસેડાયેલ હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text