મોરબી પી.જી.પટેલ કોલેજમાં 30મીએ બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી: મોરબીમાં પી.જી. પટેલ કોલેજ અને એચ.ડી.એફ.સી.બેન્કના સયુંકત ઉપક્રમે આગામી તા.30ના રોજ સવારે 9 થી બપોરના 3 વાગ્યા દરમિયાન પી.જી.પટેલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંસ્કર બ્લડ બેન્ક સેવા આપશે. કોલેજના પ્રમુખ દેવકરણ ભાઈ આદ્રોજા અને કોલેજના પ્રિન્સિપાલ ડો.સ્વીન્દ્ર ભટ્ટ એ વધુને વધુ લોકોને આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવાની અપીલ કરી છે. અને વધુ વિગતો માટે મો. ન.98793 70307 પર કોન્ટેક કરવો.

- text

- text