માળીયા ના આરામ હોટલ વાળા બધણીભાઈનાપુત્ર તાહિરનો આજે જન્મદિવસ

- text


માળીયા હાઇવે પર આવેલ આરામ હોટેલવાળા બંધાણીભાઈના પુત્ર તાહિરનો આજે જન્મ દિવસ છે. તાહિરનો જન્મ 25 નવેમ્બરના રોજ થયો હતો જે આજે પાંચ વર્ષ પુરા કરી છઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે.. તાહિર પરિવારમાં સૌથી લાડલો અને પ્રેમાળ પુત્ર છે. તાહિરના જન્મ દિવસ નિમિત્તે તેના માતા-પિતા, કાકા-કાકી, દાદા-દાદી તથા ભાઈ બહેન અને સગાસંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે

- text

- text