મોરબીના ત્રાજપરમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જુગાર રમી રહેલા (૧) લક્ષ્મણભાઇ સોમાભાઇ મકવાણા ઉવ ૧૮ રહે. ત્રાજપર ખારી ચોરાવાળી શેરી મોરબી (૨) જયેસભાઇ ધનજીભાઇ માકાસણા ઉવ ૨૧ રહે નવા ધરમપુર મેઇનચોક મોરબી (૩) ગોરધનભાઇ ભીમાભાઇ પાટડીયા ઉવ ૨૭ રહે ત્રાજપર ખારી છેલ્લી શેરી ત્રાજપર ખારી વાળાને પોલીસે રોકડ રૂપીયા ૧૧૮૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text