હમ નહીં સુધરેંગે !!! મોરબીમાં ડઝનેક દારૂડિયા પકડાયા

- text


મોરબી : છેલ્લા અઠવાડિયાથી મોરબી પોલીસ દ્વારા દારૂ પી છાકટા બનીને નીકળતા તત્વોને વીણી વીણી ને પકડી રહી છે આમ છતાં દારૂડિયાઓ હમ નહીં સુધરેંગે સૂત્રને ગળે લગાડી દારૂનો નશો કરી રહ્યા હોય ગઈકાલે એક ડઝન દારૂડિયા પોલીસની ઝપટે ચડ્યા હતા.

- text

મોરબી પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ચેકીંગ ઝુંબેશ ચલાવી દારૂ પી બકવાસ કરતા નીકળેલા ઈસમો સામે કાર્યવાહી કરી હતી જેમાં (1) કૌશીક ઉર્ફે જીગો જનકરાય પાઠક, ઉ.વ-૩૮ ધંધો-પ્રા.નોકરી રહે-હાલ મોરબી ચીત્રકુટ સો.સા શનાળા રોડ,જી.આઇ.ડી.સી પાછળ, (2) સુનીલભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે-વાલ્મીકીવાસ મોરબી (3) હકાભાઇ બચુભાઇ વરાણીયા, ઉ.વ ૫૩ રહે-મોરબી જય ચામુડા ગરબી ચોકની બાજુમા કાલીકા પ્લોટ
શેરી.નં ૪.૫ ની વચ્ચે મોરબી (4) જીતુભાઇ શ્યામભાઇ માટા, ઉવ.૨૪ ધંધો મજુરી રહે-હાલ મોરબી માર્કેટીંગ યાડૅ વિનોદ ફ્રુટની દુકાનમાં મોરબી મુળ રહે રેલનગર સાધુ વાસવાણી પૂંજ રેલ નગર રાજકોટ (5) મુકેશભાઇ ઉર્ફે કાળુભાઇ મહેન્દ્રભાઇ પુજારા, ઉ.વ.૩૫ રહે.મોરબી રવાપર ધુનડા રોડ ગાર્ડન રેસીડેન્સી, બ્લોકનં.૩૦૧ મુળરહે.મોરબી રવાપરગામ શીવશકિત સોસાયટી, (6) ગોરધનભાઇ ભીમાભાઇ પાટડીયા ઉવ ૨૭ રહે ત્રાજપર ખારી છેલ્લી શેરી મોરબી (7) હસમુખભાઇ રમેશભાઇ ઉધરેજા, ઉવ ૨૬ રહે ઇંદીરાનગર ખોડીયારમા ના મંદીર પાસે મોરબી (8) ઘનશ્યામભાઇ વેલજી કારોલીયા , ઉવ ૪૭ રહે મહેન્દ્રનગર જય ભગવાન શેરી ઘનશ્યામ ડેરી પાસે મોરબી (9) મહેશભાઇ ધનજીભાઇ ઠાકરાણી, ઉવ.૩૨ ધંધો-વેપાર રહે.દિવાનપરા,વાંકાનેર (10) કિશનભાઇ મનસુખભાઇ સોલંકી, ઉવ.૨૫ ધંધો-ડ્રાઇવીંગ રહે.દિવાનપરા,વાંકાનેર (11) સબુભાઇ ફતીયાજી મેળા, ભીલ ઉવ ૩૧ રહે. મુળ ડભરબડી તા. મેધનગર જી. જાંબવા એમ.પી તથા (12) નટુભાઇ સોમાભાઇ વીરસોડીયા, ઉવ ૪૨ રહે. સીંધાવદર લીંબાપરા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text