મોરબીમાં બીલો, કાનો, કુંવરી અને ધની સહિત દેશીના ડઝનેક ધંધાર્થી પકડાયા

- text


મોરબી : મોરબી શહેર જિલ્લામાં પોલીસે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓને ઝડપી લઈ લાખો રૃપિયાના વાહનો અને દેશી દારૂ તેમજ વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

પોલીસે હાથ ધરેલી નશાબંધી કાર્યવાહીમાં કાના ધીરૂભાઇ સોલંકી, ઉ.વ.૨૩ ધંધો ભંગાર નો રહે. મોરબી પાવર હાઉસ શાઇન કારખાના પાસે ઝુપડપટ્ટી મોરબી મુળ રહે. કાચીયાગાળા તા.વાંકાનેર જી.મોરબી ઇકો કારમાં દેશી દારૂ લીટર ૧૩૦ કિ.૨૬૦૦ તથા ઇકો સહીત કુલ રૂ.૧૭૭૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો એજ રીતે બિલો રમેશભાઇ વિકાણી ઉવ.૧૯ ધંધો.મજુરી રહે.શનાળા લાયન્સનગર મોરબી-૧, દેશીદારૂ લીટર-૦૭ કી.રૂ.૧૪૦, વનરાજસિંહ ઉર્ફે વનો બાલુભા જાડેજા, ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે-પખાલીશેરી બાપાસિતારામ ચોક મોરબીવાળને કોથળી નંગ-૦૮ દેશી દારૂ લી.-૨ કિરૂ-૪૦, યાસીનભાઇ ઉર્ફે આસ્લો અબ્દુલભાઇ જેડા, ઉવ ૩૫ રહે વીશીપરા રેલ્વે સ્ટેશન સામે ખાડામા મોરબી વાળાને દેશીની કોથળીયુ નંગ ૪૮ દારૂ લી ૧૨ કિં રૂ ૨૪૦ સાથે, નાનજીભાઇ પ્રેમજીભાઇ, રહે નવાધરનપુર નદીના કાઠે તા જી મોરબીવાળાને દેશીની કોથળીયુ નંગ ૪૮ દારૂ લી ૧૨ કિં રૂ ૨૪૦ સાથે ઝડપી લીધા હતા

- text

આ ઉપરાંત કુંવરીબેન લાલા વાધેલા,. ઉવ.૨૪ રહે.પીપળી ગામની સીમ પાવરહાઉસ પાછળ તા.જી.મોરબી દેશીદારૂ લીટર ૦૫ કી.રૂ.૧૦૦, વીનુબેન દીનેસભાઇ વરાણીયા ઉવ ૪૫ રહે ઇન્દીરાનગર ખોડીયારમાના મંદીર પાસે મોરબી કોથળીયુ નંગ ૬૦ દારૂ લી ૧૫ કિં રૂ ૩૦૦, ધનીબેન રમેશભાઇ ડેડવાણીયા ઉવ ૪૨ રહે વીસીપરા ગલ્સ હાઇસ્કુલ પાસે મોરબી કોથળીયુ નંગ ૬૦ દારૂ લી ૧૫ કિં રૂ ૩૦૦, તખુબેન કેશુભાઇ જખાણીયા ઉ.વ. ૪૪ રહે. મીતાણા પાણીના ટાકા પાસે ઝુપડામા તા- ટંકારા દેશી દારૂ બનાવા નો આથો પતરાના ડબ્બા નંગ-૦૨ મા આશરે લીટર-૩૦ કિ.રૂ.૬૦, ગીતાબેન વીનુભાઈ કોળી રહે.હળવદ જી.આઈ.ડી.સી. વાળી દેશીદારૂ લી. ૫ કી રૂ ૧૦૦ તથા જુશબભાઇ ઉર્ફે જુસો મામદભાઇ મોવર, ઉવ ૫૧ રહે શકતિનગર કાવેરી શીરામિક પાછળ પરમેશ્રવર કાટાપાસે મોરબી કોથળીઓ નંગ૨૦ દેશી દારૂ લીટર ૫ કિં રૂ ૧૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

સાથે સાથે પોલીસે રમેશભાઇ ખીમજીભાઇ સોલંકી, ઉવ.૨૫ ધંધો.મજુરી રહે.જીકીયારી ગામ ડેમવાળા પ્લોટમાં તા.જી.મોરબી વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ બોટલ નંગ-૦૧ કિ.રૂ.૩૭૫/- ની પોતાના કબ્જા ભોગવટા વાળા ટી.વી.એસ.કંપનીનું વિકટર હોય જેના રજી.નં. જી.જે.-૩૬-ઇ.-૧૩૭૩ કિ.રૂ.૧૫,૦૦૦/- વાળામાં સાઇડ થેલામાં રાખી હેરાફેરી કરી વેંચાણ કરવાના ઇરાદે નીકળતા કુલ કિ.રૂ.૧૫,૩૭૫/- ના મુદામાલ કબ્જે કરી, ચેતનભાઇ પ્રેમજીભાઇ કણોતરા, ઉ.વ ૨૬ ધંધો ખેતી રે.મુળ મોરથરા તા.થાનગઢ હાલ રે.ચરોડીતા.થાનગઢ અને સીધાભાઇ મગનભાઇ કણોતરા, ઉ.વ , ધંધો ખેતી રે.મુળ મોરથરા તા.થાનગઢ હાલરે.અંસોયા ચોકડી પાસે કોઠારી કારખાનામાં થાનગઢ પલ્સર મો.સા રજી.નં.જીજે ૧૩ કયુ.કયુ ૪૭૯૦ કિ.રૂ.૨૫,૦૦૦/- વાળામાં ગે.કા પરમીટ કે આધાર વગર દેશીદારૂ લી.૮૦/- કિ.રૂ.૧૬૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફરી કરી ગુનહામાં એકબીજાને મદદગારી કરી કુલ મુદામાલ રૂ.૨૬૬૦૦/- સાથે મળી આવતા ગુન્હો દાખલ કર્યો હતો.

 

- text