આતો મોજીલું મોરબી ! ચાલો બધા લોકો વાહન લાઈનસર ચલાવો

- text


મોરબીમાં ટ્રાફિક વિભાગની છત્રીમાં મોજીલા પાગલનો કબ્જો

મોરબી : રંગ રંગીલા મોરબીમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો છે પરંતુ જો તમે નહેરૂગેટ ચોક તરફથી પસાર થાવ અને મુખ્ય ચોક પાસે ટ્રાફિક જામમાં ફસાઈ જાવ તો મનોરંજન માટે મજાનું દ્રશ્ય નિહાળવા મળશે, અહીં છેલ્લા થોડા સમયથી એક મોજીલા પાગલ યુવાને ટ્રાફિક પોલીસની છત્રી એવી તો ગમી ગઈ છે કે દિવસભર ટ્રાફિક પોલીસની ખાલી રહેતી આ છત્રીમાં આરામ કરી મોજથી લોકોની ભાગદોડ નિહાળતો રહે છે!!!!!

- text

- text