મોરબીના ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ

- text


મોરબી : સ્વાઇન ફ્લૂના કેસ રોજે – રોજ વધી રહ્યા છે ત્યારે આજે મોરબીના ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા ચકચાર જાગી છે.

- text

રાજકોટ સ્વાઇન ફલૂ મોનીટરીંગ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી ગાંધીચોક પરાબજાર નજીક રહેતા ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

- text