મોરબીમાં છત ઉપરથી પડતા શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના રવાપર ગામ નજીક કીષ્ના સ્કુલ પાસે પ્રમુખ રેસિડન્સીમાં લાર્ક એપાર્ટમેન્ટમાં નવુ બાંઘકામ કરતી વેળાએ મહેશભાઇ બચુભાઇ માવી ઉ.વ.૧૯ વાળા દશેક ફુટ ઊંચેથી પડી જતા શરીરે ઇજા થતા રાજકોટ પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મરણ જતા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 

- text