લાવ, બૂંગિયો લાવ ! વાંકાનેરમાં હોન્ડા ઉપર દેશીદારૂની ખેપ મારતા ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પોલીસે કમલેશભાઇ ધીરૂભાઇ ઉધરેજીયા, ઉવ.૧૯ ધંધો-મજુરી રહે. ડાકવડલા ગામે, શેરી નં.૧ તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર વાળાને પોતાના હવાલા વાળા હિરો-હોન્ડા સ્પ્લેન્ડર રજી.નંબર જી.જે.૦૩.સી.જે.૭૫૪૦ કિ.રૂ.૨૦,૦૦૦ વાળામાં પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂની કોથળી નંગ-૧૦ દેશી દારૂ લીટર-૫૦ કિં.રૂ.૧૦૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા કુલ મુદામાલ રૂ.૨૧૦૦૦ સાથે ઝડપી લઈ કાયદેસરણની કાર્યવાહી કરી હતી.

- text

- text