મોરબીના ઘુંટુ ગામે બાળકોએ માતાજીના મંદિરની અદ્ભૂત પ્રતિકૃતિ બનાવી

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે સોરીયા પરિવારના બાળકોએ માતાજીના મંદિરની અદભુત પ્રતિકૃતિ બનાવી છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રતિકૃતિ નિહાળીને માતાજીના દર્શનનો લાભ લે છે.

મોરબીના ઘુંટુ ગામે સોરીયા પરિવારના બાળકોએ બહુચર માતાજીના મંદીરમાં થર્મોકોલની મંદિરની પ્રતિકૃતિનું અદભુત નિર્માણ કર્યું છે. મંદિરની સાથે બાળકોએ કુદરતી સૌંદર્ય પણ તૈયાર કર્યું છે. દરરોજ મંદિરે આવતા ભાવિકો આ પ્રતિકૃતિ નિહાળીને માતાજીના દર્શનનો લાભ લે છે.

- text

- text