મોરબી : મારા ટ્રકના ભાડા કેમ નથી અપાવતો કહી ધમકી

- text


મોરબી : મોરબીમાં રહેતા ચેતનભાઈ સુરેન્દ્રભાઈ ભાનશાલીને ટ્રક નં-GJ-25-T-8568 નો ચાલકે ભાડા કેમ નથી અપાવતો કહી અપાવતો કહી તારા મિત્રના ટ્રાન્સ્પોર્ટમાં ગાડી કેમ નથી ચાલવા દેતો એમ જણાવી લાકડાના ધોકા વડે વાસામાં પગમાં મુંઢ ઈજા કરતા બીભીત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મહે જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેર નામાના ભંગ કરી ગુન્હો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

 

- text