મોરબી : ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની શુભેચ્છા મુલાકાત લેતા કલેક્ટર અને અધિક કલેક્ટર

- text


મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટરે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે બન્ને મહાનુભાવોને ટ્રસ્ટ દ્વારા ભાવભેર આવકારવામાં આવ્યા હતા.

- text

મોરબી જીલા કલેકટર માકડીયા તથા નિવાસી અધિક કલેકટર માનનીય કેતન જોષી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ વેળાએ તેઓનુ સવાગત ટ્રસ્ટના પોપટભાઈ કગથરા સહિતનાએ કર્યું હતુ. આ પ્રસંગે કલેક્ટર અને અધિક કલેકટરને ટ્રસ્ટની કાર્યવાહીની માહિતી આપવામાં આવી હતી.

- text