મોરબી : દિવ્ય ભાસ્કરના યુવા રિપોર્ટર કિશન પરમારનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી દિવ્ય ભાસ્કરના યુવા રિપોર્ટર કિશન પરમારનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિતે આજે કિશન પરમાર પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

મોરબીના જ વતની કિશનભાઈ પરમાર પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જુનાગઢ દિવ્ય ભાસ્કર ઓફિસમાં જોડાયા હતા જ્યાં ઉત્કૃષ્ટ કામગીરી કર્યા બાદ તેણે પોતાના વતનમાં બદલી મળી હતી. હાલ તેઓ મોરબી દિવ્ય ભાસ્કરના રિપોર્ટર તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. સરળ અને મળતાવળા સ્વભાવના કારણે કિશન પરમારે ભારે લોકચાહના મેળવી છે. આજે જન્મદિવસ નિમિતે કિશન પરમાર પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

- text