રાજસ્થાનના અપહરણ, પોકસો અને એસ્ટ્રોસિટીના ગુનાનો સગીર આરોપી મોરબીથી પકડાયો

- text


મોરબી : રાજસ્થાનના પાલી જિલ્લાના આણંદપુર કાલુ પોલીસ સ્ટેશનના અપહરણ, પોકસો અને એસ્ટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો સગીર વયના વોન્ટેડ આરોપીને મોરબીમાંથી એલસીબીની ટીમે પકડી પાડ્યો હતો. આ આરોપીને મોરબી એલસીબીની ટીમે રાજસ્થાન પોલીસને સોંપ્યો છે.

- text

 

- text