ટંકારા નજીક કાર રોડ નીચે ઉતરી પલટી મારી ગઈ : કાર ચાલકને ઇજા

- text


ટંકારા : ટંકારા નજીક જામનગર રોડ પર કાર ધડાકા ભેર રોડથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગત રાત્રે ટંકારા નજીકના હિરાપર પાસે આવેલા આશ્રમ પાસે કાર નંબર જીજે૧૦સિ. એન. ૬૪૦૪ રોડ નિચે ઉતરી જતા જામનગર ના બિમલ પ્રફુલ્લભાઈ ને ઈજા પહોંચી હતી બનાવ ની જાણ ૧૦૮ ને કરતા પાઈલોટ સલીમ ભુગર અને ડો. વલ્લભ લાઠીયા એ પ્રાથમીક સારવાર આપી રાજકોટ ખસેડયા હતા.

- text

- text