મોરબીના છ પીએસઆઇની બદલી

- text


મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા છ  પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડે  પીએસઆઈ ની આંતરીક બદલીના આદેશ કર્યા છે જેમા મોરબી ના માળીયા મી.ખાતે ફરજ બજાવતા પ્રો.પીએસઆઈ ને હળવદ પોલીસમથક ખાતે, ડીવાયએસપી ઓફીસ મોરબી મા ફરજ બજાવતા પીએસઆઈ એ.એમ.શમા ને હળવદ પોલીસ મથક ખાતે, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રો. મહીલા પીએસઆઈ એ.એમ.રાવલ ને મહીલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે, મોરબી મહીલા પોલીસ મથકે ફરજ બજાવતા પ્રો.મહીલા પીએસઆઈ વી.કે.ગોંડલીયા ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે, હળવદ ફરજ બજાવતા પ્રો.મહીલા પીએસઆઈ એલ.બી.બગડા ને મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત લીવ રીઝર્વમા રહેલા પીએસઆઈ સી.એચ.શુક્લ ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે બદલી કરી તાત્કાલીક છુટા કરવાના આદેશો આપવામાં આવ્યો હતો.

 

 

- text