વાંકનેર : બે દિવસ પૂર્વે ટ્રેકટર સાથે ભટકાયેલ યુવાનનું મોત

- text


વાંકનેર : બે દિવસ પહેલા વાંકાનેરના ભેરડા ગામે મોટર સાયકલ લઈને જઈ રહેલ યુવાન ટ્રેકટર સાથે અથડાતા આજે સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકનેરના ભેરડા ગમે રહેતા કિશન રમેશભાઈ કોબીયા, કોળી, ઉ. ૧૭ નામનો યુવાન મોટરસાયકલ લઈને પાદરડા જતો હતો ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતા સારવાર માટે રાજકોટ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

 

- text